પૃષ્ઠો
Home
About me
Gallery
Facebook
Instagram
YouTube
Wikipedia
લેબલ
હાઈકુ
સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે.
બધી પોસ્ટ્સ બતાવો
લેબલ
હાઈકુ
સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે.
બધી પોસ્ટ્સ બતાવો
પાંચ હાઈકુ
૧.
ચકલી ઉડે
ઈયળ લઈ ચાંચે
જુએ છે બાજ
૨.
વાયુ આવતા
ડાળ શરમાઈને
ધરા ખોતરે
૩.
વસંત પાસે
પાન લઈને વૃક્ષ
સીવે છે ડાળ
૪.
ફળ મંદિરે
ખિસકોલીઓ ખાય
ઈશ્વર હાથે
૫.
વિવિધ રંગે
લીટા કર્યા આભમાં
સ્વર્ગના બાળે
- અનિલ ચાવડા
જૂની પોસ્ટ્સ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)